પાટણ ખાતે રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈના ચૂંટણી કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરી, આહીર સમાજ સહિત 200 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાધનપુર વિધાનસભાના મતદારોની માફી માંગી હતી. અને કહ્યું હતુ કે અલ્પેશને ઓળખવામાં અમે ઉણા ઉતર્યા છીએ.
READ ALSO
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર લાઈવ આવશે ઉદ્ધવ ઠાકરે, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે