GSTV
Home » News » ટેકાના ભાવ, પાકવિમો અને માછીમારોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલન ચલાવશે

ટેકાના ભાવ, પાકવિમો અને માછીમારોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલન ચલાવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મંદિરે દર્શન કર્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કોંગેસના જીલ્લાના આગેવાનોની બહોળી હાજરીમાં તેમણે સોમનાથ મંદિરે પૂજા-અર્ચના અને ધ્વજારોહણનો લાભ લીધો હતો. અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં પોતાના માળખામાં ધરખમ ફેરફારો કરી રહી છે. તેના ભાગરૂપે અમિત ચાવડા અને તેમની ટીમ રાજ્યમાં ઠેક ઠેકાણે પ્રવાસ કરી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવો, પાક વિમો તેમજ દરિયાકાંઠાના  માછીમારોના ડીઝલ સહિતના પ્રશ્ને લડત ચલાવશે. અમિત ચાવડાએ કહ્યું કે સંસદ સત્ર ચલાવવાની જવાબદારી શાસક પક્ષની હોય છે ત્યારે જનતા બધુ જાણી ચુકી છે અને આવનાર સમયમાં તેનો જવાબ આપશે.

 

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

Riyaz Parmar

“ઘોડી છુટી જાય પછી તબેલાને તાળા” આગકાંડમાં સુરત મનપા તંત્રની ઘોર બેદરાકારીનો ભાંડો ફુટ્યો

Riyaz Parmar

સુરત: સીએમ રૂપાણી સુરત હોસ્પિટલ પહોંચ્યા, જવાબદાર અધિકારીઓ સામે પગલા…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!