GSTV
Home » News » સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ નેતાએ કરી હતી વિવાદિત પોસ્ટ, પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ નેતાએ કરી હતી વિવાદિત પોસ્ટ, પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ શેર કરતા વડોદરા કોંગ્રેસના ઉપ પ્રમુખ ભરત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. ભરત ઠાકોર અજમેરની દરગાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ પોલીસે ભરત ઠાકોર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસમાં આ ફરિયાદ કોંગ્રેસના મોનિટરિંગ સેલના સભ્યે કરી હતી. કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરોએ પોલીસ કમિશ્નરેને રજૂઆત કરતા ભરત ઠાકોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

READ ALSO 

Related posts

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Bansari

અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

Riyaz Parmar

ગુજરાતની તમામ 26 બેઠકો પર લહેરાયો ભગવો, જેમાં આ બેઠક પર 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!