GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

જમ્મૂ-કાશ્મીર: નેકાં અને પીડીપી બાદ કોંગ્રેસે પણ કર્યો બીડીસી ચૂંટણીનો બહિષ્કાર

જમ્મુ  કાશ્મીરમાં એનસી બાદ કોંગ્રેસે પણ બ્લોક ડેવલોપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.જમ્મુ કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહમદ મીરે જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે  નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યમાં બીડીસીની ચૂંટણી કરાવવાથી કોઈ ફાયદો થવાનો નથી.

સરકાર કોંગ્રેસના તમામ  નેતાઓને નજર કેદમાંથી મુક્ત કરશે તો કોંગ્રેસ બીડીસીની ચૂંટણીમાં ભાગ લેશે.. તેમણે વધુમાં જણાવ્યુ કે,  રાજ્ય સરકાર કે, ચૂંટણી પંચે અમારી વાતને  સાંભળી નથી. રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં ઇન્ટરનેટ અને મોબાઈલની સેવા બંધ છે.

આવી પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી કેવી રીતે લડી શકાય.. જેથી સરકારે રાજ્યમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના તમામ નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવા જોઈએ,…અને ત્યાર બાદ ચૂંટણીનું આયોજન કરવું જોઈએ.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!