GSTV
Home » News » સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપનો વિજયરથ આગળ નિકળ્યો, કોંગ્રેસનો કરૂણ રકાસ

સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપનો વિજયરથ આગળ નિકળ્યો, કોંગ્રેસનો કરૂણ રકાસ

સાબરકાંઠા લોકસભા ભાજપના વિજેતા ઉમેદવાર દિપસિંહ રાઠોડે જીતની ખુશી વ્યક્ત કરી શ્રેય જનતા અને કાર્યકરોને આપ્યો છે. દિપસિંહે જણાવ્યુ કે આગઝરતી ગરમીમાં સર્વે મતદારોએ તેને ભરપુર મત આપી વિજયી બનાવ્યા છે. તેમના પર વિશ્વાસ મુક્યો છે. તેમણે મુકેલો જીતનો વિશ્વાસ જનતાએ સાર્થક કરી બતાવ્યો. દિપસિંહ રાઠોડની જીત બાદ શહેરમાં વિજય વિજય સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. દિપસિંહે જનતાનું અભિવાદન જીલ્યુ હતુ.

મહત્વનું છે કે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે કબ્જો બરકરાર રાખ્યો છે. તેમજ તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. ત્યારે ઉત્તર ગુજરાતની પાટણ,બનાસકાંઠા, મહેસાણા,સાબરકાંઠા સહિતની સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

READ ALSO

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મળી આવ્યો 80 લીટર દેશી દારૂના જથ્થો અને….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!