GSTV
Home » News » અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારનો કોંગ્રેસે કર્યો વિરોધ, પ્રદીપસિંહ જાડેજા હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારનો કોંગ્રેસે કર્યો વિરોધ, પ્રદીપસિંહ જાડેજા હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદમાં કાંકરિયા મણિનગર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા દેહવ્યાપારને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અમરાઇ વાડી વિધાનસભાના ઉમેદવાર રહેલા ધર્મેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. પોલીસ અને સરકાર સામે સૂત્રોચાર કરીને સેક્ટર ૨ પોલીસ કમિશ્નર કચેરીમાં આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. તેમજ કોંગી કાર્યકરોએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાય હાય ના નારા પણ લગાવ્યા હતા.

READ ALSO

Related posts

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!