દિલ્હીથી કોંગ્રેસને આવ્યો આદેશ આ અભિયાન લોકસભા ચૂંટણી સુધી ચલાવો

કોંગ્રેસે ભંડોળ એકઠું કરવા શરૂ કરેલનું જન સંપર્ક અભિયાન લોકસભાની ચૂંટણી સુધી ચાલશે. દિલ્હીમાં મળેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખોને આ અભિયાન લંબાવવા સૂચના અપાઈ છે. જનસંપર્ક સાથે પક્ષ માટે ભંડોળ એકઠું કરવાનું આ અભિયાન છે. લોકો અને કાર્યકરોનો યોગ્ય પ્રતિસાદ ન મળતાં અભિયાન લંબાવાયું છે. કોંગ્રસને ગુજરાતમાંથી ધરણા કરતાં ઓછું ભંડોળ મળી રહ્યું હોવાથી સમય લંબાવાયો છે. અગાઉ બે વખત આ અભિયાનની સમય મર્યાદા લંબાવાઈ હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter