GSTV
Home » News » પ્રદિપસિંહના આક્ષેપો પર કોંગ્રેસના આ ધારાસભ્યએ કર્યો પલટવાર

પ્રદિપસિંહના આક્ષેપો પર કોંગ્રેસના આ ધારાસભ્યએ કર્યો પલટવાર

ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના આક્ષેપો પર કોંગ્રેસના ધારાસભ્ય નૌષાદ સોલંકીએ પલટવાર કર્યો છે. તેમણે પ્રદિપસિંહના રાજીનામાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે અત્યાર સુધી દલીતો પર જે અત્યાચાર થયા છે તેમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી છે. ત્યારે ગૃહ રાજ્યપ્રધાને જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

મહત્વપૂર્ણ છે કે દલિતો પર થતા અત્યાચાર મુદ્દે પ્રદિપસિંહે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં કટેલાક લોકો અશાંતિ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ કે, કેટલાક રાજકીય તત્વો જશ ખાવા માટે આ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. અને ગુજરાતની શાંતિ તોડવા માંગે છે. પંરતુ તેઓ સફળ નહી થાય.

READ ALSO

Related posts

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!