GSTV
Home » News » ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોની મદદે આવ્યા આ કોંગી ધારાસભ્ય

ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોની મદદે આવ્યા આ કોંગી ધારાસભ્ય

રાજકોટમાં પાક વિમા સહિતની માંગને લઈને ત્રણ દિવસથી ધરણા પર રહેલા ખેડૂતોની વ્યથા કોંગી ધારાસભ્યએ સાંભળી છે. ધારાસભ્ય લલિત વસોયા બેડી માર્કેટયાર્ડ ખાતેની ખેડૂતોના ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે,’સરકાર ખેડૂતોની મજા કરી રહી છે. જેથી ખેડૂતો પરેશાન છે. સરકાર વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે.

કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે અને હંમેશા રહેશે. તેમણે ભાજપના કોઈ નેતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે તો કોંગ્રેસ એને પણ સમર્થન આપશે તેવી પણ વાત કહી છે.

READ ALSO

Related posts

અમદાવાદની વિવિધ કોલેજોમાં સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું, કરાટે અને એસીડ એટેકથી બચવા અપાઈ તાલીમ

Nilesh Jethva

સુરતમાં રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ ન આપતો હોવાને વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

શું તમે ભર ટ્રાફિક વચ્ચે રેલ્વે એન્જીનને દોડતા જોયું?, જોશો તો રહી જશો દંગ!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!