GSTV

મોદી સરકારને ઘેરવાનો કોંગ્રેસે બનાવ્યો પ્લાન : સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી બોલાવી આ બેઠક, સરકાર સામે મૂકશે આ 3 શરતો

કોંગ્રેસ દરેક મોરચે લોક પ્રશ્નો ઉઠાવવામાં કેન્દ્ર સરકારને ઘેરી લેવામાં સફળ થઈ છે. રાજ્યસભામાં કૃષિ બિલને લઈને કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. છતાં, બિલ અવાજના બહુમતના અંદાજથી પસાર થયો. લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યસભાના અધ્યક્ષે 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યારે તમામ સાંસદ ધરણા પર બેઠા હતા. સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રાજુ સાતવ, કે.કે. રાગેશ, રિપૂન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસેન અને ઇલામરાન કરીમ શામેલ છે. ગૃહની કાર્યવાહીથી સાંસદોને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધ્યક્ષ વૈંકયાનાયડુ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.

રાજ્યસભાનો બહિષ્કાર કરશે. રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે આજે કહ્યું હતું કે વિપક્ષના 8 સભ્યોની સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે. ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી સરકાર અમારી ત્રણ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે સંસદ સત્રનો બહિષ્કાર કરીશું. એક એક કે એવો કાયદો લાવો કે જે, ટેકાના ભાવથી નીચે કોઈ કંપની પાક ખરીદી શકશે નહીં. સ્વામિનાથન કમિશનનો અમલ કરો. સરકારી કંપનીઓ ટેકાના ભાવથી નીચા ભાવે વસ્તુ ન ખરીદે.

Related posts

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada

જ્યારે કાજોલને પૂછવામાં આવ્યું કે તારી પુત્રી ન્યાસા શાહરુખ ખાનના પુત્ર આર્યન સાથે ભાગી જાય તો તે શું કરશે, આ જવાબ મળ્યો

Mansi Patel

ચેન્નાઈના કંગાળ દેખાવ બાદ કેપ્ટન ધોની સામે શ્રીકાન્તે આક્રોશ વ્યક્ત કર્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!