GSTV

કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાની તૈયારી અંતિમ તબક્કામાં, સાંજે મેનિફેસ્ટો કમિટીની બેઠક

Last Updated on November 23, 2017 by

કોંગ્રેસ આગામી ર૮ નવેમ્બરે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે. આજે સાંજે કોંગ્રેસની મેનિફેસ્ટો સમિતની બેઠક મળી રહી છે.

આ બેઠકમાં મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, મનિષ દોશી સહિતના આગેવાનો હાજર રહેશે.

મહત્વનું છે કે સામ પિત્રોડા દ્વારા રાજયના મહાનગરોની મુલાકાત લઇને ચૂંટણી ઢંઢેરાને લઇને લોકોના અને કાર્યકરોના સૂચનો મેળવવામાં આવ્યા છે.

આ વખતના મેનિફેસ્ટોમાં શિક્ષણ, રોજગારી, ઘરનું ઘર, જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!