GSTV
NIB

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જંગી સભાઓ ગજવશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર પત્રકાર પરિષદ સંબોધિત કરવાના છે.જે બાદ મહેસાણાના કડીમાં કોંગ્રેસની જનસભાઓ ગજવશે..અને આજે રાતે અમદાવાદના બહેરામપુરામાં પણ જનસભા સંબોધિત કરશે.

Related posts

બંધારણની છઠ્ઠી અનુસૂચિ શું છે? જાણો, લદ્દાખ વિશેષ દરજ્જો કેમ માંગે છે?

pratikshah

‘1962 અને 2020માં થયેલા યુદ્ધની કોઈ તુલના નહીં’ – જયરામ રમેશનો પલટવાર

pratikshah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી

pratikshah
GSTV