GSTV
Home » News » વલસાડમાં કોંગ્રેસ પ્રદેશ નેતાઓ પહોંચી ગયા, આવી રહ્યા છે રાહુલ ગાંધી

વલસાડમાં કોંગ્રેસ પ્રદેશ નેતાઓ પહોંચી ગયા, આવી રહ્યા છે રાહુલ ગાંધી

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મંડપ અને અન્ય વ્યવસ્થા પર ધ્યાન આપવા સાથે સાથે અલગ અલગ ગામોમાંથી મહત્તમ લોકોને લાવવાની પણ કવાયત કરાઇ રહી છે. કોંગ્રેસ પક્ષે ડાંગ અને અન્ય આદિવાસી વિસ્તારમાંથી લોકોને લાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પોતાના અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ધરમપુરમાં ધામા નાખ્યા છે.

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

અમદાવાદમાં રવિવારે થયેલી ગોઝારી ઘટનાને પગલે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક થયું ચેકિંગ

Path Shah

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!