GSTV
Home » News » ઢુંઢરમાં દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે કોંગ્રેસ નેતાઓ પીડિતાના ઘરે પહોંચ્યા

ઢુંઢરમાં દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે કોંગ્રેસ નેતાઓ પીડિતાના ઘરે પહોંચ્યા

સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે કોંગ્રેસની ટીમે પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો પણ ઢુંઢર ગામે પહોંચીને દુષ્કર્મ પીડીતાના પરિવારજનો સાથે મુલાકાત કરી અને ન્યાયની ખાતરી અપાવી હતી. ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ એક ખેતરમાંથી દોઢ વર્ષની બાળકી મળી આવી હતી. જેના પર ઢુંઢર ગામ પાસે આવેલી ફેક્ટરીના મજૂરી તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ લાગ્યો હતો.

Related posts

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!