GSTV

કોંગ્રેસ નેતાનું શરમજનક નિવેદન/ છોકરીઓ જો 15 વર્ષે બાળકો પૈદા કરી શકતી હોય તો પછી…

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનાં અગ્રણી નેતા સજ્જન સિંહ વર્માએ યુવતીઓનાં લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનાં વિચારનો વિરોધ કરતા જોરદાર બફાટ કર્યો છે, તેમણે કહ્યું કે 15 વર્ષની ઉંમરે કોઇ પણ યુવતી પ્રજોત્પતી માટે લાયક બની જાય છે અને 18 વર્ષે પરિપક્વ બની જાય છે, તો લગ્નની ઉંમર 21 વર્ષની કેમ રાખવી જોઇએ.

સજજન સિંહ વર્મા બુધવારે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ સિંહને નિશાન બનાવ્યા અને ડોક્ટરોને ટાંકીને યુવતીઓની બાળકો પેદા કરવા માટેની ઉંમર 15 વર્ષની બતાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં યુવતીઓની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ હોવી જોઇએ, આને મુદ્દો બનાવીને તે અંગે ચર્ચા થવી જોઇએ, તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે લગ્ન માટે યુવકની વય 21 વર્ષ તો યુવતીની પરિપક્વતની ઉંમર પણ 21 વર્ષની હોવી જોઇએ.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!