GSTV
Home » News » 45 વર્ષમાં બેરોજગારી ઉચ્ચતર સ્તરે, ભાજપે 110 લાખ નોકરી ખતમ કરી

45 વર્ષમાં બેરોજગારી ઉચ્ચતર સ્તરે, ભાજપે 110 લાખ નોકરી ખતમ કરી

Randeep Surjewala tweeted

એક તરફ ભાજપ દ્વારા Congress પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. તો બીજીતરફ કોંગ્રસે બેરોજગારી મુદ્દે પીએમ મોદી પર આરોપની છડી વરસાવી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ લગાવ્યો છે કે, 45 વર્ષમાં બેરોજગારી ઉચ્ચતર સ્તરે પહોંચી છે. મોદીએ 110 લાખ નોકરીઓ ખતમ કરી હોવાનો સીધો આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યો છે.

રોજગાર મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પીએમ મોદીએ 110 લાખ નોકરિયો ખતમ કરી નાંખી છે. નોકરી ખતમ કરવાવાળા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે. તેમણે ક્હ્યું કે આજે દેશમાં સૌથી મોટી સમસ્યા રોજગારની છે. લાખો યુવા બેરોજગાર છે. સુરજેવાલાએ પીએમ મોદીને ઉલ્લેખીને કહ્યું કે સરકારમાં નથી રોટી કે નથી રોજગાર અર્થવ્યવસ્થા પણ તૂટી ગઈ છે અને હવે થેલો ઉઠાવવા થઈ જાઓ તૈયાર.   

Read Also

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!