GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

પ્રધાનમંત્રી જે જાહેરાત કરી તે જાહેરાત અન્ન નાગરિક પુરવઠાના મંત્રી પણ કરી શક્યા હોત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી વખત કોરોનાની મહમારી વચ્ચે દેશની પ્રજાને સંબોધન કર્યું હતું. પ્રજાને આશા હતી કે મોદી સરકાર અનલોક 2 માં કોઈ મહત્વની જાહેરાત કરશે પરતું નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં માત્રમાં ગરીબ વર્ગ અને મધ્ય વર્ગને નવેમ્બર માસ સુધી અન્નનો જથ્થો પૂરો પાડવાની વાત કરી હતી. ગાંધીનગર જીલ્લાના કોંગ્રેસ પક્ષના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જે જાહેરાત કરી તે જાહેરાત અન્ન નાગરિક પુરવઠાના મંત્રી પણ કરી શક્યા હોત.

લોકોને પ્રધાનમંત્રી પાસેથી અપેક્ષા વધારે હતી. સરકાર ચાઈના સામે માત્ર તેની એપ બંધ કરીને સંતોષ માન્યો છે. પણ સરકાર બીસીસીઆઈ દ્રારા વિવિધ કંપની સાથે કરવામાં આવેલા કરાર સહિત 5 જી કોન્ટ્રક રદ કરે તો ચાઈનાને મોટો ફટકો પડી શકે તેમ છે. સરકારે ભંડોળ ઉઘરાવવાનું બંધ કરીને ચાઈના સમક્ષ કેવા પગલાં સરકાર ભરે છે. તેવો વિશ્વાસ અપવાવો જોઈએ.

READ ALSO

Related posts

કોરોનાની વેક્સિન બનાવવામાં આ દેશને મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકો આવી ગયા અતિ ઉત્સાહમાં

Harshad Patel

PUBG કરી રહ્યુ છે પોતાના આ ફીચર્સમાં ઘણા ફેરફાર, ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી આપી જાણકારી

Ankita Trada

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!