GSTV
Home » News » કોંગી નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત પાકના. PMના કર્યા વખાણ

કોંગી નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત પાકના. PMના કર્યા વખાણ

પંજાબ સરકારના પ્રધાન અને કોંગી નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત પાકિસ્તાનના વડાપ્રધાનના વખાણ કર્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રચાર સમયે તેઓ કહ્યું, ઈમરાન ખાન પહેલા દિવસથી ભારત સાથે વાતચીત માટે તૈયાર હતા. અને તેઓ આજે પણ તૈયાર છે. તેમણે ઈમરાન ખાનના વખાણ કરતા કહ્યુ કે, તેમણે સંઘર્ષ કર્યો છે. તેમને બધુ મળ્યું છે. અગાઉ પાકિસ્તાન જવાના કારણે વિવાદમાં આવેલા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, જો પાકિસ્તાનના વડાપ્રધાન કરતારપુર કોરિડોરના શિલાન્યાસમાં બોલાવશે તો તેઓ જશે.

Related posts

દિલ્લીની મેટ્રોમાં એક વાર ફરી પ્રેમી યુગલનો kiss કરતો વીડિયો થયો વાયરલ

Dharika Jansari

ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

Mayur

આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!