GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ટ્રમ્પના નિવેદન બાદ મનિષ તિવારીએ મોદી પર લગાવ્યો ગંભીર આરોપ, સંસદમાં હોબાળો

લોકસભામાં કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલા નિવેદન અંગે સરકારને ઘેરી હતી. મનીષ તિવારીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે, પીએમ મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવા માટે વાતચીત કરી છે. અને ખરેખર પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત ન કરી હોય તો તેમણે સંસદમાં આવીને આ મામલે જવાબ આપવો જોઈએ. પીએમ મોદીએ કાશ્મીર અંગે અમેરિકા સાથે મધ્યસ્થાનો મુદ્દો ઉઠાવી ભારતનું અપમાન કર્યુ છે.

જેથી વિપક્ષ વિદેશ પ્રધાન એસ. જયશંકર નહીં પણ પીએમ મોદી પાસે જવાબ માગી રહ્યુ છે. વિપક્ષના સવાલ બાદ અમિત શાહે પણ દરમ્યાનગીરી કરવાની જરૂર પડી હતી. જે બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે વિપક્ષના સવાલનો જવાબ પણ આપ્યો હતો.

READ ALSO

Related posts

Reliance AGM: Google Jio માં 7.7 હિસ્સેદારી ખરીદશે

Ankita Trada

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો મોટો દાવો, રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરમાં થયો મોટો ઘટાડો

Pravin Makwana

આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, જાણો કેટલી છે કિંમત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!