GSTV
Home » News » રાજ્યમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે, કર્ણાટક રાજકીય સંકટ પર મલ્લિકાઅર્જુન ખડગેની પ્રતિક્રિયા

રાજ્યમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે, કર્ણાટક રાજકીય સંકટ પર મલ્લિકાઅર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ કર્ણાટકના રાજકીય સંકટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, રાજ્યમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. રાજ્યમાં જેડીએસ અને કોંગ્રેસનુ ગઠબંધન મજબૂત છે. વિરોધીઓ દ્વારા સ્થાનિક પાર્ટીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને રાજ્યમાં જેડીએસ અને કોંગ્રેસનું ગઠબંધન તોડવા માટે અફવા ફેલાવવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, રામાલિંગા રેડ્ડી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અને તેમણે બેગાલુરૂમાં કોંગ્રેસને સૌથી મજબૂત કરી છે.

Read Also

Related posts

ટૉપલેસ ફોટો બાદ હવે ભૂમિ પેડનેકરની આ હૉટ તસવીરે મચાવી ધૂમ, એવું તો શું છે કે લોકો વારંવાર જોઇ રહ્યાં છે

Bansari

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!