GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

નોટબંધીમાં જે આવક થઈ તેનાથી ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો કે, નોટબંધીમાં જે નાણાની આવક થઈ તેનાથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપે નોટબંધી દરમ્યાન કાળા નાણાને સફેદ કર્યા.

digvijay singh

તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ 2014માં બે કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. અને તમામ લોકોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો.  પરંતુ આજ સુધી ભાજપના તમામ વાયદાઓ માત્ર વાયદા રહી ગયા છે.  અને હવે પીએમ મોદી ભારતને 2024 સુધીમા પાંચ લાખ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સપનું દેખાડી રહ્યા છે.

pm narendra modi-digvijaysingh

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ દિગ્વિજયસિંહે નોટબંધી મામલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.

Read Also

Related posts

ધારાસભ્ય અદિતિ સિંહને લઈ ગરમાયું રાજકારણ, પોતાના ટ્વિટર હેન્ડલર પરથી હટાવ્યુ INC

Ankita Trada

રાજકોટ આવ્યા તો કોંગ્રેસના પાલ આંબલિયાને કરાયા હોમ ક્વોરંટિન, મેંગો ફેસ્ટિવલમાં જનારા શું કોરોના ફ્રી હતા

pratik shah

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદમાં કૂદી પડ્યા મોટા ભા, આમમંત્રણ વિના કરી દીધી આ ઓફર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!