GSTV
Home » News » પીએમ મોદી એવુ માને છે કે, 40 જવાનોના શહાદની રાખથી રાજતિલક કરી લેશે : અજીજ કુરેશી

પીએમ મોદી એવુ માને છે કે, 40 જવાનોના શહાદની રાખથી રાજતિલક કરી લેશે : અજીજ કુરેશી

કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરેશીએ પુલવામા હુમલાને પીએમ મોદીનું ષડ્યંત્ર ગણાવ્યુ. મોદીએ પુલવામામાં આ પ્રકારનો આતંકવાદી હુમલો કરાવી ચૂંટણીમાં વધુ એક તક હાસલ કરી છે. પીએમ મોદી એવુ માને છે કે, 40 જવાનોની શહાદની રાખથી રાજતિલક કરી લેવામાં આવશે. તો આ તેમની સૌથી મોટી ભૂલ હશે. કેમ કે, ભારતની જનતા બધુ જાણે છે. કુરેશીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ ભોપાલમાં પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરતી. જેથી ભાજપ દુલ્હા વગરની જાન લઈને નિકળવાની કોશિશ કરી રહી છે. કરેશીએ વધુમાં જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 20થી વધારે બેઠક પર જીત હાંસલ કરશે. અને એમપીમાં ભાજપની સૌથી મોટી હાર થવાની છે.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

દ્વારકાના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, સવાલ કરનાર મતદાર સાથે થયું આવું વર્તન

Riyaz Parmar