GSTV

આંણદના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ધાટન બાદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાની પ્રતિક્રિયા

Last Updated on September 30, 2018 by

આણંદ ખાતે વડાપ્રધાન મોદીએ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન પર કોંગ્રેસ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ  કહ્યુ હતુ કે અમૂલનો ઉપયોગ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ તરીકે થયો નથી. પણ પહેલી વખત અમુલમાં રાજકીય પાર્ટીના ઝંડા લાગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો.

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

અંજલિ / ભાષા નિષ્ણાત યોગેન્દ્ર વ્યાસની અણધારી વિદાય એ ગુજરાતી ભાષા-સાહિત્યની કમનસીબી છે

Pritesh Mehta

હવે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું મન થાય તે પહેલા રસીનો ડોઝ લઈ લે જો નહીતર નહીં મળે એન્ટ્રી: રહી જશો…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!