ભાજપે ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યા બાદ આલોક શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસે ભાજપના સંકલ્પ પત્ર ક્યારનું વાંચી લીધુ, ભાજપનું સંકલ્પ પત્ર નહીં પણ ધોખા પત્ર છે. કોંગ્રેસને લાગતુ હતું કે માફી પત્ર આવશે પણ ધોખા પત્ર આવ્યું છે. ભાજપનું કહેવું છે રેવડી કલ્ચર ન હોવું જોઇએ પરંતુ 2 ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી એ રેવડી નથી?
ભાજપે ગુજરાતની જનતાને છેતરવા સંકલ્પ પત્ર ના નામે જુઠ પત્ર બહાર પાડ્યું. પણ ભાજપ ગમે તે કરે આ વખતે મેળ નહિ પડે : શ્રી @Aloksharmaaicc
— Gujarat Congress (@INCGujarat) November 26, 2022
જી pic.twitter.com/HMLJhMjPMi
આલોક શર્માએ કહ્યું કે ભાજપના સમગ્ર મેનીફેસ્ટોમાં મોંઘવારીનો શબ્દ નથી. સંકલ્પ પત્ર લગભગ કોંગ્રેસની કોપી કરી લખવામાં આવ્યું છે. જેમ કે કોંગ્રેસે 10 લાખની મેડિકલ સેવા કહ્યું તો ભાજપે પણ 5 ના બદલે 10 લાખ સંકલ્પ પત્રમાં લખ્યું છે. વધુમાં આલોક શર્માએ ભાજપના સંકલ્પ પત્રને બજેટ પત્ર ગણાવ્યું છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું