GSTV
Rajkot Trending ગુજરાત

ધોરાજી : કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં પડ્યું મસમોટું ગાબડુ

રાજકોટના ધોરાજી ખાતે કોંગ્રેસ શાસિત નગર પાલિકામાં ભડકો થયો છે. નગરપાલિકાના વિવિધ સાત સમિતિઓના ચેરમેન રાજીનામા આપ્યા છે. લોકોના કામ ન થતાં હોવાનું કહીને કોંગ્રેસના સભ્યોએ સ્પષ્ટ એકરાર કર્યો છે. લોકોના પ્રશ્નો ઉકેલવામાં સત્તા રૂઢ પક્ષ નિષ્ફળ હોવાનો ધોરાજી શહેર ભાજપ પ્રમુખે આક્ષેપ પણ લગાવ્યો છે. સેનિટેશન સમિતિ, વીજળી શાખા, ખાતર સમિતિ, ટેક્સ સમિતિ, મહિલા વિકાસ સમિતિ,આવાસ યોજના સહિત સાત ચેરમેનોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV