GSTV
Home » News » વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી

વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળતા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી છે.

મધુ શ્રીવાસ્તવને મધ્ય ગુજરાતના એકપણ નેતાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનો સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે દબાયેલા સૂરમાં જણાવ્યું કે, સરકારને જે યોગ્ય લાગ્યુ તે કર્યું. આ સાથે તેમણે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી હતી.

Related posts

VIDEO : લીમડાના આ વૃક્ષે કૂતુહલ જગાવ્યું, ઝાડમાંથી નિકળી રહ્યું છે સફેદ રંગનું વિચિત્ર પ્રવાહી

Nilesh Jethva

સુરતમાં ચારમાળની ઈમારત ધરાશાયી થતા એકનું મોત, ત્રણ વ્યક્તિને કરાયા રેસ્ક્યું

Nilesh Jethva

આપઘાત કેસમાં સમાધાન : સાંસદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતા માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!