GSTV
Home » News » વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી

વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળતા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી છે.

મધુ શ્રીવાસ્તવને મધ્ય ગુજરાતના એકપણ નેતાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનો સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે દબાયેલા સૂરમાં જણાવ્યું કે, સરકારને જે યોગ્ય લાગ્યુ તે કર્યું. આ સાથે તેમણે કુંવરજી બાવળીયાની વરણીને આવકારી હતી.

Related posts

ભાવનગર જિલ્લાના તળાજા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Arohi

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

Mayur

હાર્દિકે પણ સ્વીકાર્યું, ‘ જૂનાગઢમાં ચોક્કસ પરાજય થયો છે…’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!