GSTV
Home » News » કર્ણાટકમાં ફરી એકવખત કોંગ્રેસ અને જેડીએસમાં મતભેદ, મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન

કર્ણાટકમાં ફરી એકવખત કોંગ્રેસ અને જેડીએસમાં મતભેદ, મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન

કર્ણાટકમાં ફરી એકવખત કોંગ્રેસ અને જેડીએસના જોડાણમાં મતભેદ સામે આવી રહ્યા છે.. રાજ્યના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે, જોડાણવાળી સરકારમાં તેમને દરરોજ દર્દમાંથી પસાર થવું પડે છે.. તેઓ એ દર્દ કહીં નથી શકતા… રાજ્યના લોકોનું દર્દ દૂર કરવાની જરૂરીયાત છે.

સરકારને સરળ સ્વરૂપે ચલાવવાની જવાબદારી તેમના પર છે.. ભાજપ નિશાન તાકતા કુમારસ્વામીએ કહ્યું કે તેઓ દુષ્કાળ સહિતના તમામ મુદ્દાઓ વિશે વાત કરવા માટે તૈયાર છું. તેમ છતાં ભાજપના લોકો શા માટે રસ્તામાં પ્રદર્શન કરી રહ્યા છે? સરકાર વિધાનસભાના સત્રમાં દરેક બાબતની ચર્ચા કરશે.

કુમારસ્વામીના આ પ્રકારના નિવેદન પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાનું કહેવું છે કે, કર્ણાટક સરકારને કોઈ મુશ્કેલી નથી અને ભાજપ પોતાના પ્રયત્નો કરી રહિ છે પરંતુ સફળ નહિ થાય આ પહેલાં કુમારસ્વામી કહી ચુક્યા છે કે તેઓ મુખ્યપ્રધાન તરીકે ખુશ નથી.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાનમાં ISISની વધતી સક્રિયતા મામલે ટ્રમ્પનાં ફરિયાદી સૂર, ભારત-પાક.ની ઝાટકણી કાઢી

Riyaz Parmar

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah

સીબીઆઈના આ સવાલો પી. ચિદમ્બરમને કોર્ટમાં પડ્યા ભારે, 3 વકીલોની ફૌજ પણ જેલ જતા ના રોકી શકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!