GSTV
Home » News » જસદણમાં હાર બાદ કોંગ્રેસ કરી રહ્યું છે મનોમંથન, અમિત ચાવડાની અધ્યક્ષતાએ બેઠક

જસદણમાં હાર બાદ કોંગ્રેસ કરી રહ્યું છે મનોમંથન, અમિત ચાવડાની અધ્યક્ષતાએ બેઠક

જસદણની હાર બાદ કોંગ્રેસમાં હવે ચિંતન માટે બેઠકોનો દોર શરૂ થયો છે. અમદાવાદમાં પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વિધાનસભા દીઠ નિરીક્ષકો બેઠકમાં હાજર રહ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના નિરીક્ષકોની બેઠક મળી હતી. લોકસભા ચૂંટણી પહેલા આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. લોકસભા પહેલા પોતાની બેઠક મજબૂત બનાવા નીરિક્ષકોને ટાસ્ક આપવામાં આવ્યો છે. એક તરફ સિનિયર નેતાઓની નારાજગીના અહેવાલો આવ્યા હતા ત્યારે તે વરસના પહેલા દિવસે પ્રમુખ અમિત ચાવડાએ આ બેઠક બોલાવી હતી.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!