GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં થયેલો NSUI અને ABVP વચ્ચેનાં ઘર્ષણ મામલો, કોંગ્રેસે રાજ્યપાલને કરી રજુઆત

ધારાસભ્ય

Last Updated on January 8, 2020 by Mansi Patel

અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો રાજ્યપાલના દરબાર સુધી પહોચ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસને પદાધિકારીઓ ગાંધીનગરમાં રાજભવન પહોંચીને રાજ્યપાલને રજૂઆત કરી હતી.

શહેરનાં પાલડી વિસ્તારમા આવેલા ABVP કાર્યાલય પાસે NSUI અને ABVPએ એકબીજા સામે હથિયારો લઈ મારામારી કરી હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે માર મરાયો હતો.

તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં એક સમયે રોડ પર લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાનગી શાળાઓ શિક્ષણ ફીમાં વાલીઓને 50 ટકા રાહત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

Pravin Makwana

મજબૂરીમાં મોત વ્હાલુ કર્યું: દેવું વધી જતાં અમદાવાદના યુવકે વીડિયો બનાવીને કર્યો આપઘાત

Pravin Makwana

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!