GSTV

રાજ્યમા દલીતો પર થતા અત્યાચાર મામલે કોંગ્રેસની બેઠક, સરકાર પર લગાવ્યો આ આરોપ

રાજ્યમા દલીતો પર થતા અત્યાચાર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામા બેઠક યોજાઇ હતી. કોંગ્રેસના સિનિયર દલિત નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં અનુસુજિત જાતિ પર થયેલી ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખે કહ્યુ હતુ કે દરેક સમાજ અને દરેક વર્ગને તમામ સ્વતંત્રતા છે. ગુજરાતમાં સામાજિક સમરસતા તોડવાનો પ્રયાસ કરાયો છે. સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલની બેઠક સમયસર ન મળતા આ પરિસ્થિતિ પેદા થઇ છે. ત્યારે કોંગ્રેસે રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે.

READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!