GSTV
Home » News » બિહારમાં તેજસ્વી યાદવના એક નિવેદન પર કોંગ્રેસ મુકાઈ મુસીબતમાં

બિહારમાં તેજસ્વી યાદવના એક નિવેદન પર કોંગ્રેસ મુકાઈ મુસીબતમાં

બિહારમાં મહાગઠબંધનને લઈને ફરીવાર વિવાદ સપાટી પર આવ્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે, કોંગ્રેસ અહંકાર નહી છોડે તો આરજેડી કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. શનિવારે તેજસ્વી યાદવે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, કેટલીક બેઠકની માગ સાથે જીદ પર ઉતરેલી પાર્ટીને દેશની ન્યાયપ્રિય જનતા માફ નહી કરે.

કેટલીક બેઠક માટે કોંગ્રેસે અહંકાર છોડવો જોઈએ. તેજસ્વી યાદવે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વેચણીને લઈને વાતચીત શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 17 માર્ચના રોજ બિહારમાં કોંગ્રેસ અને આરજેડી બેઠકની વેચણી કરી શકે છે. ત્યારે આ વેચણી પહેલા બિહારમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ઘમાસાણ સર્જાયુ છે.

READ ALSO

Related posts

દિવાળીની સાફ-સફાઈમાં આટલી વસ્તુઓનો જરૂર કરો નિકાલ, મળશે અનેક લાભ

Dharika Jansari

તેજસ્વી યાદવની ચૂંટણી સભામાં કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

Arohi

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!