GSTV

ખેડૂતોને થયેલાં નુકસાન માટે કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

Last Updated on November 6, 2019 by Mansi Patel

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે.

પાછોતરા વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેને લઈને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવયુ હતુ.

જેમાં હાર્દિક પટેલ પણ  ઉપસ્થિત રહ્યા હતા. આવેદનને લઈ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta

શરૂ થશે નવી ઈનિંગ? પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભાના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા પ્રબળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!