GSTV

કોંગ્રેસે કેગના અહેવાલોને લઇ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન, હિસાબો રજૂ કરવામાં ઠાગાઠૈયા

કોંગ્રેસે કેગના અહેવાલને લઇને રાજય સરકાર પર નિશાન સાધ્યુ છે. કેગના અહેવાલમાં ચૌદ જાહેર નિગમોની કરોડોની ખોટ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

ખાસ કરીને જીએસપીસી અને એસટી નિગમની વધી રહેલી ખોટને લઇને સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એસટી નિગમની સરકાર તેના સ્વાર્થ માટે ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બાર હજાર આઠસો કરોડના હિસાબો રજૂ કરવામાં ઠાગાઠૈયા કર્યાનો પણ આક્ષેપ કર્યો છે.

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!