GSTV
Home » News » કૉંગ્રેસે કહ્યું કે NCP કે BTP સાથે ગઠબંધન નહીં કરીએ, તો વળી BTP પ્રમુખને મનાવવા પ્રયાસો

કૉંગ્રેસે કહ્યું કે NCP કે BTP સાથે ગઠબંધન નહીં કરીએ, તો વળી BTP પ્રમુખને મનાવવા પ્રયાસો

ગુજરાતમાં કોંગ્રેસ NCP કે BTP સાથે ગઠબંધન નહીં કરે. જોકે કોંગ્રેસે BTPના પ્રમુખ છોટુ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. છોટુ વસાવા ભરૂચ બેઠક પરથી કોંગ્રેસમાંના ઉમેદવાર બનીને ચૂંટણી લડે તેવા પ્રયાસો કરાયા છે. કોંગ્રેસ છોટુ વસાવાને BTPના સિમ્બોલ પર નહીં પરંતુ કોંગ્રેસના સિમ્બોલ ટિકિટ આપવા તૈયાર થયું છે. જો આ વાત પર સમાધાન થશે તો છોટુ વસાવા BTP છોડી કોંગ્રેસમાં જોડાશે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

Mansi Patel

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Bansari

અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!