GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતભરમાં ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જારી, હજારો કિલો શાકભાજી રસ્તા પર ફેંક્યા

ગુજરાત ભરમાં આજે પણ ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા છે. તેમજ ખેડૂતોઓ હજારો કિલો શાકભાજી રસ્તા પર ફેંકી દીધા છે. અને દૂધ ઢોળીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બનાસકાંઠાના લાખણીમાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર ઉંઘીને રસ્તો બ્લોક કર્યો હતો. તો પોરબંદરમાં ખેડૂતોએ શાકભાજી ઉછાળી-ઉછાળીને ફેંક્યા હતા. તો દાહોદમાં કોંગ્રેસે નગર પાલિકા કચેરીની સામે રોષ દાખવ્યો હતો. જ્યારે તાપીમાં મહિલાઓ અને કોંગ્રસના કાર્યકરો દ્વારા રેલી યોજીને સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.અને શાકભાજીને રસ્તા પર ફેંકીને રોષ દાખવ્યો હતો.

 

Related posts

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!