GSTV

આ રાજ્યની સરકાર પડવાની તૈયારીમાં, સીએમ સરકાર બચાવવા લાગ્યા કામે

Kamal Nath

Last Updated on May 25, 2019 by

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસે વર્કિગ કમિટીની બેઠક બોલાવી છે. જેમા કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ આ બેઠકમાં મધ્ય પ્રદેશના સીએમ કમલનાથની ગેરહાજરી ખુંચે તેવી છે. જેથી અનેક અટકળો તેજ બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે એમપીમાં કોંગ્રેસની સરકાર અલ્પમતમાં હોવાનો દાવો કર્યો છે.

જે બાદ કમલનાથ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બચાવવા કામે લાગ્યા છે. ભાજપે દાવો કર્યો કે, લોકસભાની ચૂંટણીના 20 દિવસ બાદ એપીમાં કોંગ્રેસની સરકાર પડી જવાની છે. ભાજપે એમપીના રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટ કરવા રજૂઆત પણ કરી છે. જે બાદ એમપીમાં કમલનાથ વધારે એક્ટીવ થયા છે.

READ ALSO

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!