GSTV

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દિન શેખે આગકાંડ માટે શહેરના મેયર અને કમિશ્નરને ઠેરાવ્યા જવાબદાર, કડક પગલાંની કરી માંગ

કોંગ્રેસ નેતા ગયાસુદ્દીન શેખે આગની ઘટના અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આઠ દર્દીઓના મોત ગંભીર બેદરકારી છે. આગની ઘટના માટે મેયર અને કમિશનર જવાબદાર છે. અને દર્દીઓના મોત મામલે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલા ભરવા જોઈએ.

આગની ઘટના માટે મેયર અને કમિશનર જવાબદાર

આઠ દર્દીના મોત ગંભીર બેદરકારીઃ ગયાસુtીન શેખ
આગ માટે મેયર અને કમિશનર જવાબદારઃ ગયાસુtીન શેખ
જવાબદાર સામે કડક પગલા ભરવા જાઈએઃ ગયાસુtીન શેખ

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!