GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

56ની છાતી રોજગાર કેમ આપી શકતી નથી? પ્રિયંકા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

priyanka gandhi ganga

યુપીમાં ગંગા યાત્રાએ નિકળેલા પ્રિયંકા ગાંધીએ મોદી અને યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં જે 70 વર્ષનું રટણ કરે છે તેની પણ એક્સપાઈરી ડેટ આવવાની છે. યુપીમાં ખેડૂત, યુવા અને મહિલાઓ યોગી સરકારથી પરેશાન છે.

યોગી સરકાર યુપીમાં બે વર્ષ દરમ્યાન કરેલા કામનો રિપોર્ટ રજૂ કરે છે. પરંતુ આજે પણ આશાવર્કર બહેનોના વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. મોદી સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરે છે. પરંતુ દેશમાં યુવાઓને રોજગારી મળી નથી.

પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને સવાલ કર્યો કે, તમે કહો છો કે, અમે મોટા નેતા છીએ. તમારી 56 ઈંચની છાતી છે તો તેમે રોજગારી કેમ આપી શકતા નથી. જેથી યુવાઓને રોજગારી આપવાની વાત કરતી કેન્દ્રની મોદી સરકાર દુર્બળ છે.

મીડિયા સાથે વાતચીત બાદ પ્રિયંકા ગાંધીએ ભદોહીમાં આવેલા સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા.

Read Also

Related posts

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari

કોરોનાનું કાળચક્ર: દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા 7 લાખને પાર પહોંચી, છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ કેસો નોંધાયા

pratik shah

આ રાજ્યએ કરી દેખાડી કમાલ! 100% ઘરોમાં LPG કનેક્શન ધરાવતું આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!