GSTV
Home » News » રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત હરિયાણામાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇ પણ હાજર હતા. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

કોંગ્રેસની કેન્દ્રીય કાર્યસમિતિના સભ્ય કુલદીપ બિશ્નોઇએ હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક પર ફરીથી પકડ મજબૂત બનાવવા માટે પ્રત્યેક મતદારો સુધી પહોંચવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધુ છે. બેઠકમાં હરિયાણાના મતદારો સુધી પહોંચવાની રણનીતિ અને બૂથ લેવલ સુધી પાર્ટીની મજબૂતી અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!