GSTV

કોંગી ધારાસભ્યના રાજીનામાની ચર્ચા વચ્ચે ધાનાણી નું ટ્વીટ, ધમણની કમાણીથી ખરીદવાની કરી શરૂઆત

Last Updated on June 4, 2020 by pratik shah

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાં વચ્ચે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પરેશ ધાનાણીએ ગુજરાત બચાવો અભિયાનના હેસ્ટેગથી ટ્વીટ કર્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાનાણીએ ટ્વીટ કરી કહ્યું છે કે ધમણની કમાણીથી ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી છે. આ ચર્ચા વચ્ચે રાજકારાણમાં ગરમાવો આવ્યો છે.

ધાનાણીએ ટ્વીટ કરી કહ્યું છે કે ધમણની કમાણીથી ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી

  • રાજ્યસભાની ચૂંટણી પહેલા કાંગ્રેસને વધુ એક ઝટકો
  • કરજણના કોગ્રેસ ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યાની ચર્ચા
  • છેલ્લા ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા અક્ષય પટેલ
  • બુધવારથી કાંગ્રેસના નેતાઓના સંપર્કમાં નથી અક્ષય પટેલ
  • કોગી ધારાસભ્યોના રાજીનામા
  • જે.વી. કાકડીયા
  • સોમા ગાંડા
  • પ્રવિણ મારુ
  • પ્રદ્યુમનસિંહ જાડેજા
  • મંગળ ગાવિત

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. જેમાં જે.વી. કાકડીયા, સોમા ગાંડા, પ્રવિણ મારુ, પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Harshad Patel

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!