GSTV

કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા, કોરોનાથી માર્યા ગયેલા લોકોને 4 લાખનું વળતર આપવા માંગ

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજવામાં આવી. અમદાવાદ દરિયાપુર વિધાનસભામાં કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યાત્રામાં પ્રમુખ અમિત ચાવડા હાજર રહેવાના હતા પરંતુ કોઈ કારણસર ઉપસ્થિત રહી શકયા ન હતા.

કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા. કોરોનામાં માર્યા ગયેલા લોકોને ૪ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

કોરોનામાં મૃત્યુ થયું હોય તો તેના ડેથ સર્ટીફીકટમાં કોરોનાનું કારણ લખવા સહિતની પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ વિવિધ કાર્યક્રમ યોજીને મતદારો પાસે જવાનો પ્રયાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt

હવે ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોની ખેર નહીં, પુરવઠા વિભાગે RTO પાસેથી મંગાવ્યો ફોર વ્હીલર ધારકોનો ડેટા

Dhruv Brahmbhatt

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!