GSTV

કોઈને ગાળો ભાંડવીએ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે : પ્રકાશ જાવડેકર

Last Updated on March 17, 2019 by Mayur

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, કોઈને ગાળો ભાંડવીએ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. દેશ માટે ઈમાનદારીથી કામ કરતા પીએમ મોદીને ચોર કહેનાર કોંગ્રેસ હવે દેશની જનતા સમક્ષ ખુલી પડી છે.

દેશના ગરીબોનું અપમાન કરનાર કોંગ્રેસની ડીએનએમાં ખોટ છે. જાવડેકરે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે કોંગ્રેસ નેતા પવન ખેરાએ પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જાવડેકરે વધુમાં કહ્યુ કે, આજે દેશનો તમામ નાગરિક ચોકીદાર છે. ચોકીદારના નામથી ચોર ભાગે છે.

READ ALSO

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!