GSTV
Home » News » મોદી અને અમિત શાહના રોડ શો સાથે કોંગ્રેસે આજે ચૂંટણીપંચમાં કરી 28 ફરિયાદ, આ છે યાદી

મોદી અને અમિત શાહના રોડ શો સાથે કોંગ્રેસે આજે ચૂંટણીપંચમાં કરી 28 ફરિયાદ, આ છે યાદી

Rajiv Satav gujarat

આજે સમગ્ર ભારતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું એના ભાગરૂપે ગુજરાતમાં પણ મતદાન હતું અને બધી જ 26 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું અને પીએમ મોદી પણ ગુજરાત ખાતે મતદાન માટે પધાર્યા હતા. ત્યાં એક ફરિયાદની ઘટના પણ બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ રોડ શૉ કર્યો. અને ભાષણ આપ્યું. જેને લઈને કોંગ્રેસ ભડકી. દિલ્હીમાં અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક ડેલીગેશન મુખ્ય ચૂંટણી પંચને મળ્યું. અને પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ કરી. અને કોંગ્રેસે પીએમ મોદીના પ્રચાર પર 48થી 72 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવા અપીલ કરી.

તો વળી બીજી બાજુ પણ એક ફરિયાદની ઘટનાં ઘટી હતી. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પીએમ મોદી તેમના પદનો દુરુપયોગ કરી રહ્યાં છે. અને જાણી જોઈને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. આવું ત્રીજી-ચોથી વખત બન્યું. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્યારે પણ મતદાન કરીને બહાર આવીને રોડ શૉ કરે

આ સાથે જ CCTVથી માંડીને કૉંગ્રેસે તમામ મુદ્દે ભાજપને ઘેરવાની કોશિસ કરી છે અને મતદાનને લઈને આક્ષેપો નાખ્યાં છે.

READ ALSO

Related posts

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઈ, હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Arohi

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!