GSTV
Home » News » રાજકોટનાં લોકો જોતા રહી ગયા, કોંગ્રેસના આ ઉમેદવાર વિજય રૂપાણીને પગે પડ્યા કારણ કે…

રાજકોટનાં લોકો જોતા રહી ગયા, કોંગ્રેસના આ ઉમેદવાર વિજય રૂપાણીને પગે પડ્યા કારણ કે…

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. પરંતુ ત્યા જોવા જેવી વાત એ હતી કે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પણ હાજર હતા અને તે રૂપાણીને પગે પણ લાગ્યા હતા એવું કહેવામા આવી રહ્યું છે.

આ સમયે જે લોકો ત્યાં ઉપસ્થિત હતા એ બધા આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. અને પાર્ટીની દ્રષ્ટિએ વિતચારતા હતા કે શા માટે આવું થયું હશે. વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રીને પગે લાગ્યા હતા. એ વાત સામે આીવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમીની પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

Mansi Patel

ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણીનો મામલો, આરોપીને પકડવા 25000નું ઈનામ જાહેર કરાયુ

Mansi Patel

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની થશે શરૂઆત, હવામાન વિભાગે કરી જાહેરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!