GSTV
Home » News » અમિત શાહે માહિતી છુપાવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, બન્ને એફિડેવિટમાં છે તફાવત

અમિત શાહે માહિતી છુપાવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, બન્ને એફિડેવિટમાં છે તફાવત

અમિત શાહ એફિડેવિટમાં માહિતી છુપાવાઇ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં કૉંગેસે અમિત શાહની રાજ્યસભાની એફિડેવિટ અને હાલની એફિડેવિટ ચકાસણી કરી તે બંનેમાં તફાવત જોવા મળ્યો હોવાનો દાવો કર્યો છે. જેમાં જય શાહ કુસુમ નામની કંપનીની વિગત છુપાવી છે અને કલુપુર કોર્મર્શિયલ બેન્કમાંથી 25 કરોડ ની લોન લીધી છે અને અમિત શાહે બે પ્લોટ ગિરવી મૂક્યા હોવાની માહિતી છૂપાવાઇ હોવાનો દાવો કર્યો છે. જેથી કોંગ્રેસે માહિતી છૂપાવાથી ઉમેદવારી પત્ર રદ થાય તેવી લેખિત રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ કરી હતી. જો કે ચૂંટણી અધિકારીએ તમામ વાંધાઓ દૂર કરીને ફોર્મ માન્ય રાખ્યુ છે.

Read Also

Related posts

સતાધારના મહંત જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે નિધન

Arohi

આરોગ્ય અધિકારીને લાફો મારવા બદલ ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયા સામે પોલીસ ફરિયાદ

Arohi

અમદાવાદ: ગાડીનો કાચ તોડી સીટ પર પડેલા 14 લાખ રૂપિયા લઇ લૂંટારો ફરાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!