GSTV

ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનનો ગણગણાટ, ભરતસિંહ સોલંકીનું અમદાવાદમાં શક્તિ પ્રદર્શન

Last Updated on November 25, 2019 by Mayur

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો આવતીકાલે જન્મદિવસ છે. ત્યારે જન્મ દિવસની ઉજવણીના અમદાવાદમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા છે. ભરતસિંહ પ્રમુખ હતા ત્યારે પણ આટલા પ્રમાણમાં લાગ્યા હોર્ડિંગ્સ નહોતા. ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનનો ગણગણાટ શરૂ થયો છે. મંગળવારે ભરતસિંહ સોલંકીનું શક્તિ પ્રદર્શન કે ઉજવણી તેના પર સૌ કોઇની નજર છે. હોર્ડિંગ્સમાં પણ નવસર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસના કાર્યકોરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!