GSTV
Home » News » રાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા

રાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા

અમરેલી શહેર પણ ધૂળેટીના રંગે રંગાયુ છે. ત્યારે અમરેલીના દિગ્ગજ નેતાઓ પણ મન મુકીને ધૂળેટી રમ્યા હતા. કોંગ્રેસ ભાજપના નેતાઓ રાજકારણ ભુલીને એકબીજા પર રંગની છોળો ઉડાડી હતી. દિલીપ સંઘાણી અને વિરજી ઠુમ્મરે એકબીજાને રંગ લગાવીને ધૂળેટી રમ્યા હતા.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!