GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મુંબઈમાં રોકાયેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોનો કોંગ્રેસે ત્યાં પણ વિરોધ કર્યો

મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો.. કોંગ્રેસના કાર્યકરો બળવાખોર ધારાસભ્યોની હોટલ બહાર મોટી સંખ્યામાં આવી ગયા હતા. અને બળવાખોર ધારાસભ્યોના વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.. વિરોધ કરી રહેલા કોગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે, ભાજપ ધારાસભ્યોને ખરીદી કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારને પાડવાની કોશિશ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે હોટલ બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. જેથી પોલીસે અનેક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

Read Also

Related posts

કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનો ગંભીર છબરડો આવ્યો સામે, સરકારી વેબસાઈટના આંકડામાં ગોલમાલ

Nilesh Jethva

તબલા શિખવતો માસ્ટર ઈંડિયન આઈડલ સિંગરને ભગાડી લઈ ગયો, ત્રણ સંતાનોનો પિતા છે પ્રેમી

Pravin Makwana

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો ખેડૂતોને યોજનાનો લાભ મળશે કે નહીં, આ છે નિયમો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!