GSTV
Gujarat Government Advertisement

NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો: VS માં ભાજપના ઈશારે સારવાર અપાઈ હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ

Last Updated on January 8, 2020 by Mansi Patel

એનએસયુઈના કાર્યકર નિખીલ સવાણી અને અન્ય કાર્યકરોને સિવિલમાંથી બળજબરીથી રજા આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મનપામાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માને આરોપ છે કે, કાર્યકરો હજુ સ્વસ્થ ન હોવા છતા તેમને ડિસચાર્જ કરી દેવામાં આવ્યા છે. વીએસ હોસ્પિટલમાં ભાજપના ઈશારે સારવાર આપવામાં આવે છે.

મંગળવારે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી દરમ્યાન નિખીલ સવાણીને ઈજા પહોંચી હતી. જેતી તેને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!